News of Sunday, 27th November 2022
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીની ભત્રીજી ફરીદાએ એક વીડિયો જાહેર કરી તમામ વિદેશી સરકારોને ઈરાન સાથેના બધા સંપર્કો કાપી નાખવા હાકલ કરી છે: તેને તેહરાનની કુખ્યાત ઈરવિન જેલમાં પૂરી દીધી છે
ફરીદા મુરાદખાનીના પિતા, વ્યવસાયે એન્જિનિયર હતા, તેમણે આયાતુલ્લાની બહેન સાથે લગ્ન કર્યા હતા. પોતાના વિડીયોમાં ફરીદાએ કહ્યું કે ઈરાનની સરકાર "તાકાત અને સત્તામાં રહેવા" સિવાય અન્ય કોઈ નિયમ જાણતી નથી.
ફરીદાની આ વર્ષે જાન્યુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી.
(9:02 pm IST)