મુખ્ય સમાચાર
News of Sunday, 27th November 2022

ઍક વ્યક્તિ ભૂત બનીને બીજા વ્યક્તિને ડરાવે છેઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ

૬૫ હજારથી વધુ લોકો તેને શનિવાર સાંજ સુધી ચૂક્યા છે, તેને ૧૪૯૦ લોકોઍ લાઇક પણ કર્યો છે

સોશિયલ મીડિયા પર હાલમાં વધુમાં વધુ વ્યૂઝ અને લોકપ્રિયતા પ્રાપ્ત કરવા માટે લોકો અલગ-અલગ પ્રકારના વીડિયો બનાવે છે. વીડિયો બનાવનારનો ફક્ત એક જ પ્રયત્ન હોય છે કે કોઇ એવો વીડિયો બનાવવામાં આવે જેને વારંવાર જુએ અને વધુમાં વધુ શેર કરે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ ભૂત બનીને બીજા વ્યક્તિને ડરાવે છે. 

આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ રિક્ષા પર સૂઇ રહ્યો છે ત્યારે ત્યં એક બીજો વ્યક્તિ આવે છે જેના મોંઢા પર ડરામણું માસ્ક લગાવેલું છે. ડરામણું માસ્ક પહેરી આ વ્યક્તિ સૂઇ રહેલા વ્યક્તિની ચાદર ખેંચવા લાગે છે પરંતુ આ દરમિયાન તેની આંખ ખુલી જાય છે. પોતાની સામે એક ભૂત જેવો વ્યક્તિ જોઇને રિક્શા પર સૂઇ રહેલો વ્યક્તિ ડરી જાય છે. 

આ વીડિયોને સોશિયલ

(11:09 am IST)