મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

પાંચ મૃતકોના રાજકોટ-મોરબી-ગોંડલ-જસદણના પરિવારોમાં કલ્પાંત

 તસ્વીરમાં ઉપર મૃતકોના ફાઇલ ફોટો તથા દર્દીઓને બચાવવા માટે મથી રહેલા ફાયર બ્રિગેડના જવાનો જોઇ શકાય છે. દર્દીઓની હાલત કેવી થઇ હતી તે પણ તસ્વીરોમાં નજરે પડે છે. સોૈથી નીચે ચર્ચા કરી રહેલા ડીસીપી મનોહરસિંહ જાડેજા જોઇ શકાય છે. ઘટનાથી રાજકોટ, મોરબી, ગોંડલ અને જસદણ રહેતા મૃતકોના સ્વજનોને કલ્પાંત સર્જાયો છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(12:17 pm IST)