મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

૨૪ કલાકમાં ૪૪૪૮૯ કેસઃ ૫૨૪ના મોત

કુલ કેસ ૯૨૬૬૭૦૬: મૃત્યુઆંક ૧૩૫૨૨૩: ૮૬૭૯૧૩૮ સાજા થયાઃ ૪૫૨૩૪૪ એકટીવ કેસ

નવી દિલ્હી, તા. ૨૬ :. કોરોના વાયરસનો કહેર ફરી એક વખત દેશ અને દુનિયામાં જોવા મળી રહ્યો છે. ભારતમાં દૈનિક કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે કોરોનાના ૪૪૪૮૯ નવા કેસ નોંધાયા છે અને આ દરમિયાન ૫૨૪ લોકોના મોત થયા છે.

ભારતમાં કોરોનાના કુલ કેસ ૯૨૬૬૭૦૬ થયા છે અને અત્યાર સુધીમાં ૮૬૭૯૧૩૮ લોકોએ કોરોનાને હરાવ્યો છે. દેશમાં સક્રિય કેસ ૪૫૨૩૪૪ છે.

દેશમાં કોરોનાથી કુલ ૧૩૫૨૨૩ લોકોના મોત થયા છે.

દિલ્હીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૫૪૫૭૮૭ની થઈ ગઈ છે અને દુનિયાભરની વાત કરીએ તો ૬ કરોડથી વધુ કેસ નોંધાયા છે અને ૧૪ લાખથી વધુના મોત થયા છે.

કેરળ        :     ૬,૪૯૧

મહારાષ્ટ્ર    :     ૬,૧૫૯

દિલ્હી        :     ૫,૨૪૬

પશ્ચિમ બંગાળ    :      ૩,૫૨૮

રાજસ્થાન   :     ૩,૨૮૫

ઉત્તરપ્રદેશ  :     ૨,૩૧૮

હરિયાણા    :     ૨,૧૯૭

મધ્યપ્રદેશ  :     ૧,૭૭૩

કર્ણાટક      :     ૧,૬૩૦

ગુજરાત     :     ૧,૫૪૦

તામિલનાડુ  :     ૧,૫૩૪

મુંબઈ       :     ૧,૧૪૪

પુણે         :     ૧,૦૨૫

તેલંગણા    :     ૯૯૩

બેંગ્લોર      :     ૯૧૬

હિમાચલપ્રદેશ    :      ૮૩૭

આંધ્રપ્રદેશ   :     ૮૩૧

પંજાબ       :     ૭૮૫

બિહાર       :     ૭૬૩

ઓડીશા     :     ૭૩૦

જયપુર      :     ૬૧૫

જમ્મુ કાશ્મીર     :      ૪૮૯

ઉત્તરાખંડ    :     ૪૮૨

ચેન્નાઈ      :     ૪૬૭

અમદાવાદ  :     ૩૨૬

ઝારખંડ      :     ૨૩૭

મણીપુર     :     ૧૯૩

આસામ     :     ૧૮૨

ગોવા        :     ૧૨૫

લદાખ       :     ૯૧

ચંદીગઢ     :     ૮૭

નાગાલેન્ડ   :     ૬૦

મેઘાલય    :     ૫૯

પુડ્ડુચેરી      :     ૫૧

(ન્યુઝ ફર્સ્ટ)

અમેરીકા       :    ૧,૮૦,૯૦૩ નવા કેસો

બ્રાઝિલ        :    ૪૫,૪૪૯ નવા કેસો

ભારત         :    ૪૪,૪૮૯ નવા કેસો

ઇટાલી         :    ૨૫,૮૯૩ નવા કેસો

રશિયા         :    ૨૩,૬૭૫ નવા કેસો

જર્મની         :    ૨૦,૮૨૫ નવા કેસો

ઇંગ્લેંડ         :    ૧૮,૨૧૩ નવા કેસો

ફ્રાન્સ          :    ૧૬,૨૮૨ નવા કેસો

કેનેડા          :    ૫,૦૨૨ નવા કેસો

બેલ્જીયમ      :    ૧,૯૦૧ નવા કેસો

જાપાન        :    ૧,૪૭૧ નવા કેસો

યુએઈ         :    ૧,૨૯૭ નવા કેસો

દક્ષિણ કોરિયા  :    ૩૮૨ નવા કેસો

 હોંગકોંગ      :    ૮૫ નવા કેસો

ન્યુઝીલેન્ડ      :    ૮ નવા કેસો

ઓસ્ટ્રેલિયા     :    ૭ નવા કેસો

નવા કેસો      :    ૪૪,૪૮૯

નવા મૃત્યુ     :    ૫૨૪

સાજા થયા     :    ૩૬,૩૬૭

કુલ કોરોના કેસો    :     ૯૨,૬૬,૭૦૬

એકટીવ કેસો   :    ૪,૫૨,૩૪૪

કુલ સાજા થયા     :     ૮૬,૭૯,૧૩૮

કુલ મૃત્યુ       :    ૧,૩૫,૨૨૩

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૦,૯૦,૨૩૮

કુલ ટેસ્ટ       :    ૧૩,૫૯,૩૧,૫૪૫

અમેરીકા       :    ૧,૩૧,૩૭,૯૬૨ કેસો

ભારત         :    ૯૨,૬૬,૭૦૬ કેસો

બ્રાઝીલ        :    ૬૧,૬૬,૮૯૮ કેસો

(ન્યુઝ ફર્સ્ટ)

(2:28 pm IST)