મુખ્ય સમાચાર
News of Thursday, 26th November 2020

મહિલાઓ અધિકારોવાળી જાનવર છે : ઘરેલુ હિંસા વિરુદ્ધ ભાષણમાં ઇઝરાયલી પ્રધાનમંત્રી બેંજામીન નેતન્યાહુ

ઘરેલુ હિંસા વિરુદ્ધ ભાષણમાં ઇઝરાયલી પ્રધાનમંત્રી નેતન્યહુ એ કહ્યું છે કર મહિલાઓ અધિકારોવાળી જાનવર છે એમને કહ્યું સ્ત્રી એક જાનવર નથી આપ એને મારી શકો. જાનવરો પ્રત્યે અમારી સહાનુભૂતિ છે. મહિલાઓ અધિકારોવાળી જાનવર છે, બાળકો અધિકારો વાળા જાનવર છે, નેતન્યહુ એ કહ્યું અમે આ સમજીએ છીએ કે (જાનવરો) ની પાસે અંતદ્રષ્ટિ છે

(8:21 am IST)