મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી ગરીબો ની સમસ્યાઓ નથી જાણતા, રાજનીતિ માં સેવા નહીં કરી શકે : ટીએમસી સાંસદ સૌગત રોયનો પ્રતિક્રિયા

ટીએમસી સાંસદ સૌગત રોય એ બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના રાજનીતિમાં આવવાના સવાલને લઈ કહ્યું છે મને ખુશી નહીં થાય. સૌરવ ગાંગુલી બધા બંગાળીયો ના આઇકોન છે. પણ સૌરવ ગાંગુલી રાજનીતિમાં કોઈ પૃષ્ઠભુમી નથી એમણે આગળ કહ્યું તે રાજનીતિમ નહીં કરી શકે. તે દેશ અને અહીંના ગરીબોની સમસ્યા નથી જાણતા

(10:03 pm IST)