મુખ્ય સમાચાર
News of Wednesday, 25th November 2020

દિલ્હીમાં સ્કૂલ ખુલવાની સંભાવના હજુ નથી દેખાતી દિલ્હી ઉપ મુખ્ય મંત્રી મનીષ સીસોદીયા

દિલ્હીના  ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયા એ અન. ડી .ટીવીથી કહ્યું. છે જ્યાં શુધી વેકસીન નહીં આવે ત્યાં સુધી આ સુનિશ્ચિત નથી થઈ શકતું કે સ્કૂલ ખુલ્યા પછી બાળક સુરક્ષિત રહેશે કે સ્કુલ ખોલવી એ નાદાની ભર્યું પગલું હશે એમને આગળ કહ્યું બધા બાળકોને અભ્યાસનું નુકશાન થઈ રહ્યું છે સ્કૂલ ખોલવાની સંભાવના હજુ નથી દેખાતી

(9:21 pm IST)