મુખ્ય સમાચાર
News of Sunday, 25th October 2020

ચીનમાં ઉઇગર મુસ્લિમો માટે બનેલ કેમ્પોનું કોઇ ઔચિત્ય નથી : અમેરિકા

ચીનમાં ઉઇગર મુસ્લિમોની સાથે થઇ રહેલ વ્યવહાર પર અમેરિકાના ઉપ-રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મેટ પોટિંગરએ કહ્યું છે કે ચીનમાં કોન્સન્ટ્રેશન કેમ્પો બનાવી રાખવા કોઇ ઔચિત્ય નથી ગયા અઠવાડીયે અમેરિકામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટઓ બ્રાયન એ કહ્યું હતું કે શિંજિયાંગ (ચીન)માં સામુહિક હત્યા નહીં પણ આવું જ કાંઇક થઇ રહ્યું છે.

(10:22 pm IST)