મુખ્ય સમાચાર
News of Wednesday, 25th May 2022

આ છે સૌથી ઠીંગણાં ટીનેજર

૧૭ વર્ષના દોર બહાદુર ખપંગીએ ગઈ કાલે સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા હયાત ટીનેજર (મેલ) માટે ગિનેસ વર્લ્‍ડ રેકૉર્ડ સર્ટિફિકેટ મેળવ્‍યું હતું. તેની ઊંચાઈ ૭૩.૪૩ સેન્‍ટિમીટર (બે ફીટ અને ૪.૯ ઇંચ) છે. કાઠમાંડુમાં આ સર્ટિફિકેટ મેળવતી વખતે તેણે તેના ભાઈ તેમ જ નેપાલ ટૂરિઝમ બોર્ડના સીઈઓ ધનંજય રેગમીની સાથે આ ફોટોગ્રાફ માટે પોઝ આપ્‍યો હતો.

(2:56 pm IST)