અમેરીકામાં કોરોનાનો રાફડો ફાટયો તો ભારતમાં ૧૬%થી વધુનો ઘટાડો નોંધાયો, પરંતુ મૃત્યુઆંક ચિંતાજનકઃ ૬૧૪ થયો : અમેરીકામાં ૨૪ કલાકમાં ૧૦.૯૪ લાખથી વધુ કોરોના કેસો સામે આવ્યા : મૃત્યુઆંક પણ ૩ હજારને પાર : અમેરીકા વિશ્વમાં કોરોના કેસોમાં પ્રથમ અને ભારત બીજા નંબરે
ભારતમાં ૨,૫૫,૮૭૪ કેસોની સામે ૨,૬૭,૭૫૩ દર્દીઓ સાજા થયા : ઘણા દિવસો બાદ આજે કોરોના કેસો કરતા સાજા થનારની સંખ્યા વધારે : ૬૨ લાખ લોકોને રસી અપાઈ : ફ્રાન્સમાં ૧,૦૮,૪૮૧ કેસો : સ્પેનમાં ૧,૦૧,૮૧૦ કેસો : બ્રાઝીલમાં ૯૦,૫૦૯ કેસો : ઈટાલીમાં ૭૭૬૯૬ કેસો : જાપાનમાં ૪૮,૪૧૧ કેસો : ટેકસાસમાં ૩૮૯૨૪ કેસો : કેનેડામાં ૧૨૦૪૨ કેસો : ન્યુજર્સી ૪૮૪૪ કેસો : દક્ષિણ આફ્રિકામાં ૧,૩૩૨ કેસો : હોંગકોંગમાં કેસોમાં વધારો ૧૦૯ થયા કેસો : ચીનમાં ૫૭ કેસો : અમેરીકામાં કુલ કેસનો આંક ૭,૨૯,૧૩,૧૬૬એ પહોંચ્યો
યુએસએ : ૧૦,૯૪,૨૦૮ નવા કેસો
ભારત : ૨,૫૫,૮૭૪ નવા કેસો
ફ્રાન્સ : ૧,૦૮,૪૮૧ નવા કેસો
સ્પેન : ૧,૦૧.૮૧૦ નવા કેસો
જર્મની : ૯૦,૯૬૨ નવા કેસો
બ્રાઝિલ : ૯૦,૫૦૯ નવા કેસો
યુકે : ૮૮,૪૪૭ નવા કેસો
આર્જેન્ટિના : ૭૮,૧૨૧ નવા કેસો
ઇટાલી : ૭૭,૬૯૬ નવા કેસો
રશિયા : ૬૫,૧૦૯ નવા કેસો
નેધરલેન્ડ : ૬૪,૬૩૦ નવા કેસો
જાપાન : ૪૮,૪૧૧ નવા કેસો
ઓસ્ટ્રેલિયા : ૪૦,૬૬૨ નવા કેસો
ટેક્સાસ : ૩૮,૯૨૪ નવા કેસો
પોલેન્ડ : ૨૯,૧૦૦ નવા કેસો
ન્યુ યોર્ક : ૧૨,૨૫૯ નવા કેસો
કેનેડા : ૧૨,૦૪૨ નવા કેસો
એસ કોરિયા : ૮,૫૭૧ નવા કેસો
ન્યુ જર્સીઃ : ૪,૮૪૪ નવા કેસો
સાઉદી અરેબિયા : ૪,૮૩૮ નવા કેસો
સિંગાપોર : ૩,૦૦૨ નવા કેસો
યુએઈ : ૨,૬૨૯ નવા કેસો
દક્ષિણ આફ્રિકા : ૧,૩૩૨ નવા કેસો
હોંગ કોંગ : ૧૦૯ નવા કેસો
ચીન : ૫૭ નવા કેસો
ભારતમાં ૨૪ કલાકમાં ૨ લાખ ૫૫ હજાર ઉપર નવા કેસઃ ૬૧૪ મૃત્યુ અને ૨ લાખ ૬૭ હજાર ઉપર સાજા થયા
નવા કેસો : ૨,૫૫,૮૭૪ કેસો
નવા મૃત્યુ : ૬૧૪
સાજા થયા : ૨,૬૭,૭૫૩
કુલ કોરોના કેસો : ૩,૯૭,૯૯,૨૦૨
એકટીવ કેસો : ૨૨,૩૬,૮૪૨
કુલ સાજા થયા : ૩,૭૦,૭૧,૮૯૮
કુલ મૃત્યુ : ૪,૯૦,૪૬૨
૨૪ કલાકમાં ટેસ્ટ : ...................
કુલ કોરોના ટેસ્ટ : ૬૨,૨૯,૯૫૬
અમેરીકામાં ૨૪ કલાકમાં
નવા કેસો : ૧૦,૯૪,૨૦૮
હોસ્પિટલમાં : ૧,૪૯,૭૯૮
આઈસીયુમાં : ૨૫,૬૯૩
નવા મૃત્યુ : ૩૦૨૮
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૭,૨૯,૧૩,૧૬૬ કેસો
ભારત : ૩,૯૭,૯૯,૨૦૨ કેસો
બ્રાઝીલ : ૨,૪૧,૩૪,૯૪૬ કેસો