News of Tuesday, 24th November 2020
એર એશિયા ઇન્ડિયામાં રૂપિયા ૩૭૦ કરોડ રોકાણ કરશે ટાટા ગ્રુપ : રિપોર્ટ
રિપોર્ટ્સ મુતાબીક ટાટા ગ્રુપ મલેશિયા અને એર એશિયા ગ્રુપ ની સાથે ભાગીદારીમાં ચાલી રહેલ વિમાનની કંપની એર એશિયા ઇન્ડિયા માં લગભગ રૂપિયા ૩૭૦ કરોડનું રોકાણ કરશે. આ પછી કંપની માં ટાટા ની ભાગીદારી ૫૧ ટકા થી વધારે થઈ જશે. આ પહેલા એર એશિયા એ કહ્યું હતું કે ભારતમાં એમનો વ્યાપાર કંપની પર નાણાકીય દબાવ વધારી રહેલ છે
(10:43 pm IST)