મુખ્ય સમાચાર
News of Monday, 23rd November 2020

કાલે બુધવારે વાવાઝોડું નીવાર ૧૦૦થી ૧૨૦ કિલોમીટર ઝડપે તામિલનાડુ અને પોંડિચેરી વચ્ચેથી પસાર થઈ જશે

બંગાળ ઉપર સર્જાયેલું ડિપ્રેશન આવતા ચોવીસ કલાકમાં વાવાઝોડામાં ફેરવાઈ જશે અને તામિલનાડુ અને પોંડિચેરીના દરિયા કાંઠા વચ્ચે કરાઈકલ તથા મમલ્લાપુરમ વચ્ચેથી 25 નવેમ્બર બપોરે 100 થી 120 કિલોમીટરની ઝડપે પસાર જશે તેમ હવામાન ખાતાની આગાહી જણાવે છે.

(12:35 am IST)