News of Thursday, 24th September 2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી મિલિંદ સોમનની ઉંમરને લઇ મજાક, પુછયું, ખરેખર આપ પપ વર્ષના છો ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઇંડિયા ડાયલોગને લઇ વાતાચીતમાં મિલિંદ સોમનને પુછયું લોકઆપની ઉંમરને લઇ ઓનલાઇન જે કહે છે શું આપ ખરેખર એટલા વર્ષના છો ? મિલિંદ એ કહ્યું ઘણા લોકો મને પુછે છે આપ ખરેખર પપ વર્ષના છો ? તે વિચારે છે હું આ ઉંમરમાં પ૦૦ કિલોમીટર કેવી રીતે ભાગ લઇ શકું.
(10:00 pm IST)