મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

ટોયલેટમાં વીડિયો બનાવી વેતન વગર કામ કરાવી રહેલ સ્‍કુલ: પર શિક્ષકોનો મેરઠમાં આરોપ

મેઠરની એક પ્રાઇવેટ સ્‍કુલના પર અધ્‍યપકોએ પ્રશાસન પર સ્‍કુલના ટોયલેટમાં ગુપચુપ રીતે એમનો વીડિયો બનાવી અને તસ્‍વીરો  લઇ વેતન વગર કામ કરવા માટે બ્‍લેકપેલ કરવાનો આરોપ લગાવ્‍યો છે આરોપોનું ખંડ કરતા સ્‍કુલ પ્રશાસન એ કહ્યું કે હાલમાં હત્‍યાના કેસ જોતાં પુરૂષ શૌચાલયમાં કેમેરા લગાવ્‍યા હતા.

(9:59 pm IST)