મુખ્ય સમાચાર
News of Tuesday, 24th May 2022

શિમલા સહિત હિમાચલ પ્રદેશમાં ઠેરઠેર એકથી ત્રણ ઇંચ વરસાદ

હિમાચલના સુપ્રસિધ્ધ પ્રવાસન સ્થળ શિમલામાં સવારથી હળવા મધ્યમ ગતિથી વરસાદ ચાલુ છે. સાંજે ૫.૩૦ સુધીમાં ચૌપાલ ખાતે પોણા ત્રણ ઇંચ, નારકન્ડામાં બે ઇંચ, કૂફરી, હિપા અને સીમલામાં ૧.૩૦ થી ૨ ઇંચ, માશોબ્રા, બાધી, છૈલા અને રોહરૂમાં એકાદ ઇંચ આસપાસ વરસાદ પડયાનું ટ્વિટર ઉપર લાઈવ વેધર ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે

(12:39 am IST)