મુખ્ય સમાચાર
News of Tuesday, 24th May 2022

ઉત્તર કોરીયામાં ૧.૬૭ લાખ કેસો બાદ અમેરીકામાં કોરોના કેસોમાં ધરખમ વધારો : ૯૮૫૪૧ કેસો સામે આવ્‍યા : તાઈવાન ૬૬ હજાર કેસ સાથે વિશ્વમાં ત્રીજા ક્રમે : ભારતમાં ૧૬૭૫ કેસો સાથે નજીવો ઘટાડો : ૩૧ મૃત્‍યુ

અમેરીકામાં કોરોના બોમ્‍બ ફૂટયો : ઓસ્‍ટ્રેલિયામાં ૩૪૦૩૬ કેસ : જાપાનમાં ૩૧૨૬૨ કેસ : જર્મનીમાં ૧૮૦૧૧ કેસ : બ્રાઝીલમાં ૧૨૭૭૫ કેસ : દક્ષિણ કોરીયામાં ૯૯૭૫ કેસ : ન્‍યુઝીલેન્‍ડ - ન્‍યુયોર્કમાં ૬ હજાર થી વધુ કેસ : ન્‍યુજર્સી - સિંગાપોરમાં ૨ હજારથી વધુ કેસઃ સાઉદી અરેબીયામાં ૬૫૦ કેસ : ચીનમાં ૬૩૯ કેસ : યુએઈમાં ૩૨૧ કેસ : મોરેશીયસમાં ૧૬ નવા કેસો

ઉત્તર કોરિયા    :      ૧,૬૭,૬૫૦ નવા કેસો

યુએસએ     :   ૯૮,૫૪૧ નવા કેસો

તાઈવાન     :   ૬૬,૨૮૩ નવા કેસો

ઓસ્‍ટ્રેલિયા   :   ૩૪,૦૩૬ નવા કેસો

જાપાન      :   ૩૧,૨૬૨ નવા કેસો

જર્મની       :   ૧૮,૦૧૧ નવા કેસો

ફલોરિડા     :   ૧૩,૪૦૭ નવા કેસો

બ્રાઝિલ      :   ૧૨,૭૭૫ નવા કેસો

દક્ષિણ કોરિયા   :      ૯,૯૭૫ નવા કેસો

ઇટાલી       :   ૯,૮૨૦ નવા કેસો

ન્‍યુ યોર્ક     :   ૬,૪૬૦ નવા કેસો

ન્‍યુઝીલેન્‍ડ   :   ૬,૦૬૭ નવા કેસો

ફ્રાન્‍સ        :   ૪,૩૮૬ નવા કેસો

રશિયા       :   ૪,૧૫૮ નવા કેસો

થાઈલેન્‍ડ    :   ૪,૦૯૯ નવા કેસો

ટેક્‍સાસ      :   ૩,૫૦૩ નવા કેસો

ન્‍યુ જર્સી     :   ૨,૯૫૫ નવા કેસો

સિંગાપોર    :   ૨,૭૫૧ નવા કેસો

ભારત       :   ૧,૬૭૫ નવા કેસો

દક્ષિણ આફ્રિકા   :      ૧,૬૬૨ નવા કેસો

નેધરલેન્‍ડ    :   ૭૩૭ નવા કેસો

સાઉદી અરેબિયા :      ૬૫૦ નવા કેસો

ચીન         :   ૬૩૯ નવા કેસો

શાંઘાઈ      :   ૪૮૦ નવા કેસો

યુએઈ       :   ૩૨૧ નવા કેસો

હોંગકોંગ     :   ૧૯૦ નવા કેસો

પોલેન્‍ડ      :   ૬૫ નવા કેસો

મોરેશિયસ      :    ૧૬ નવા કેસો

ભારતમાં ૨૪ કલાકમાં ૧૬૭૫ નવા કેસ

નવા કેસો      :    ૧,૬૭૫ કેસો

નવા મૃત્‍યુ      :    ૩૧

સાજા થયા     :    ૧,૬૩૫

કુલ કોરોના કેસો    :   ૪,૩૧,૪૦,૦૬૮

એકટીવ કેસો   :    ૧૪,૮૪૧

કુલ સાજા થયા :    ....................

કુલ મૃત્‍યુ       :    ....................

૨૪ કલાકમાં ટેસ્‍ટ   :   ....................

કુલ કોરોના ટેસ્‍ટ    :   ....................

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા       :    ૮,૫૦,૯૩,૦૫૫ કેસો

ભારત          :    ૪,૩૧,૪૦,૦૬૮ કેસો

બ્રાઝીલ        :    ૩,૦૮,૦૩,૯૯૫ કેસો

(3:03 pm IST)