મુખ્ય સમાચાર
News of Sunday, 22nd November 2020

મોદી સરકારમાં સાયન્સની પૃષ્ઠભૂમિ ધરાવતા સેક્રેટરીઓનો દબદબો

નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં ૫૫ ટકા ટોચના સચીવો સાયન્સનું બેકગ્રાઉન્ડ ધરાવે છે જેમાંથી અડધોઅડધ આઈઆઈટીમાં અભ્યાસ કરી ચુકેલા છે.

 સિવિલ સર્વિસમાં ટોચ પર રહેલ 84 સચિવો અને ડિરેક્ટરમાંથી 46 સાયન્સ ગ્રેજ્યુએટ છે, 28 એન્જિનિયર છે અને २२ આઇએએસ અધિકારીઓ કાનપુર, દિલ્હી, મદ્રાસ, બોમ્બેની ૪ આઈઆઈટીમાં અભ્યાસ કરી ચૂકેલા છે

(3:48 pm IST)