News of Thursday, 22nd October 2020
દિલ્હીમાં ટ્રેનમાં માસ્ક ન પહેરવા બદલ પ૦૦૦ લોકોને દંડ કરાયો
૧૧ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન કરાઇ કાર્યવાહી
નવી દિલ્હી : દિલ્હી રેલ્વેના અધિકારીઓએ જણાવ્યું છે કે દિલ્હી મેટ્રો ટ્રેનમાં ૧૧ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલ ચેકીંગ ડ્રાઇવમાં લગભગ પ૧૮૧ યાત્રીઓ પાસેથી વ્યકિત દીઠ રૂા. ર૦૦નો દંડ વસુલ કરવામાં આવેલ
(9:48 pm IST)