મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

કેરળમાં કોરોનાનો કહેર વચ્ચે દેશમાં નવા 34.288 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 36.248 દર્દીઓ રિકવર થયા : વધુ 376 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.33.998 થયો :એક્ટીવ કેસ 3.55.391 થયા : કુલ કેસની સંખ્યા 3.23.92.506 થઇ

સૌથી વધુ કેરળમાં 20.224 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4365 કેસ, તામિલનાડુમાં 1668 કેસ,કર્ણાટકમાં 1453 કેસ,આંધ્રપ્રદેશમાં 1435 કેસ,ઓરિસ્સામાં 986 કેસ, પશ્ચિમ બંગાળમાં 758 કેસ, આસામમાં 708 કેસ,મિઝોરમમાં 522 કેસ

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા 34.288 કેસ નોંધાયા છે. જ્યારે 36.248 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 34.288 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 376 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.33.998 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 34.288 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.23.92.506 થઇ છે  એક્ટિવ સંખ્યા 3.55.391 થઇ છે છેલ્લા 24 કલાકમાં 36.248 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.15.90.386 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ કેરળમાં 20.224 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4365 કેસ, તામિલનાડુમાં 1668 કેસ,કર્ણાટકમાં 1453 કેસ,આંધ્રપ્રદેશમાં 1435 કેસ,ઓરિસ્સામાં 986 કેસ, પશ્ચિમ બંગાળમાં 758 કેસ, આસામમાં 708 કેસ,મિઝોરમમાં 522 કેસ નોંધાયા છે 

(1:12 am IST)