મુખ્ય સમાચાર
News of Saturday, 21st May 2022

સ્ટીલના કાચા માલની ઈમ્પોર્ટ ડ્યુટીમાં પણ ઘટાડો કરાશે

-- કેન્દ્ર સરકારે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ માટે રો મટિરિયલ્સ પર કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવાનો પણ નિર્ણય કર્યો

નવી દિલ્હી :કેન્દ્રીય નાણામંત્રી  નિર્મલા સીતારામણે એવું પણ જણાવ્યું કે કેન્દ્ર સરકારે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ માટે રો મટિરિયલ્સ પર કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવાનો પણ નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે સ્ટીલના કાચા માલની ઈમ્પોર્ટ ડ્યુટીમાં પણ ઘટાડો કરાશે. સ્ટીલની કેટલીક વસ્તુઓ પર ઈમ્પોર્ટ ડ્યુટી વસૂલવામાં ચાલુ રહેશે. 

 

(9:38 pm IST)