મુખ્ય સમાચાર
News of Tuesday, 21st March 2023

નવી દિલ્હી, પંજાબ અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં અત્યારે મોડી રાત્રે ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ ૬.૮ નો ભૂકંપનો આંચકો

તુર્કમેનિસ્તાન ભારત કજાકિસ્તાન પાકિસ્તાન તાઝિકિસ્તાન ઉઝબેકિસ્તાન ચીન અફઘાનિસ્તાન અને કિર્ગિસ્તાનમાં ૫.૫ થી ૭.૭ ની માત્રા સુધીના ભૂકંપ

નવી દિલ્હી, પંજાબ અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં અત્યારે મોડી રાત્રે ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ ૬.૮ નો ભૂકંપનો આંચકો આવ્યો છે. કેટલાક અહેવાલો આ આંચકો ૫.૫ નો હોવાનું પણ જણાવે છે. જ્યારે તુર્કમેનિસ્તાન ભારત કજાકિસ્તાન પાકિસ્તાન તાઝિકિસ્તાન ઉઝબેકિસ્તાન ચીન અફઘાનિસ્તાન અને કિર્ગિસ્તાનમાં ૫.૫ થી ૭.૭ ની માત્રા સુધીના ભૂકંપ આવ્યાનું જાણવા મળે છે. સત્તાવાર વિગતો મેળવાઈ રહી છે

(10:54 pm IST)