News of Monday, 20th March 2023
પંજાબમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાને લઈને પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી
પંજાબ સરકારના આદેશને ગેરબંધારણીય જાહેર કરી પંજાબ સરકારને કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યો
નવી દિલ્હી : પંજાબમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાને લઈને પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં પંજાબ સરકારના આદેશને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યો છે અને પંજાબ સરકારને કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યો છે.
(8:16 pm IST)