News of Monday, 19th February 2018
મેઘાલયઃ કોંગ્રેસના ઉમેદવાર સહિત ૩ ને ગોળી મારી હત્યા
મેઘાલયની નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીના ધારાસભાના ઉમેદવાર જોનાથોન સંગ્માની હત્યાઃ ગઇ રાત્રે ચુંટણી પ્રચાર કરી પરત જતા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ગોળીબાર કરતા સંગ્મા સહિત ૩ લોકોના કરૂણ મોતઃ
(5:53 pm IST)