મુખ્ય સમાચાર
News of Tuesday, 19th January 2021

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતાના પક્ષનો વિજય થશે: એબીપી-સી વોટરનો ઓપિનિયન પોલ જાહેર

એબીપી-સી વોટર દ્વારા હાથ ધરાયેલ ઓપિનિયન પોલમાં મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસને પશ્ચિમ બંગાળમાં  આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ૨૯૪ માંથી ૧૫૮ બેઠકો સાથે પૂર્ણ બહુમતી મળશે તેવું જણાવાયું છે. ભાજપને ૧૦૨ બેઠક અને ડાબેરી તથા કોંગ્રેસના મોરચાને ૩૦ બેઠકો મળશે તેવું આ ઓપિનિયન પોલનું તારણ જાહેર થયું છે.

(12:00 am IST)