News of Sunday, 18th October 2020
રાજકોટમાં સાાંજે 45 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 71 કેસ નોંધયા
કુલ કેસ 7792 : આજે 91 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો : હાલ 769 દર્દીઓ સારવાર હેઠળ
રાજકોટ: શહેરમાં સાંજે 45 અને બપોરે 26 સાથે આજે કુલ 71 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 45 રિપોર્ટ પોઝિટિવ નોંધાતા કુલ કેસ 7792 થયા છે. હાલમાં 796 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 91 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .
(8:16 pm IST)