News of Sunday, 18th October 2020
દેશમાં કોરોનાની સ્થિતિ : ૨૪ કલાકમાં દેશમાં નવા કોરોના કેસો અને મૃત્યુ
ભારતમાં સૌથી વધુ નોંધાયા: કુલ કોરોના કેસોમાં સતત અમેરિકા વિશ્વમાં સૌથી આગળ
ઉડતી નજરે
૨૪ કલાકમાં દેશમાં નવા કોરોના કેસો અને મૃત્યુ*
નવા કેસો: ૬૧,૮૭૧
મૃત્યુ: ૧,૦૩૩
સાજા થયા: ૭૨,૬૧૪
ટેસ્ટ: ૯,૭૦,૧૭૩
કુલ ટેસ્ટ: ૯,૪૨,૨૪,૧૯૦
કુલ મૃત્યુ: ૧,૧૪,૦૩૧
એક્ટિવ કેસ: ૭,૮૩,૩૩૧
કુલ કેસ: ૭૪,૯૪,૫૫૧
સાજા થયા: ૬૫,૯૭,૨૧૦
પોઝિટિવિટી રેઈટ: ૬.૩૭%
*૨૪ કલાકમાં કોરોના કેસો ભારતમાં સૌથી વધુ નોંધાયા*
ભારત : ૬૧,૮૭૧
અમેરિકા : ૫૪,૨૩૨
બ્રાઝીલ : ૨૨,૭૯૨
*કુલ કોરોના કેસોમાં સતત અમેરિકા વિશ્વમાં સૌથી આગળ*
અમેરિકા : ૮૩,૪૨,૬૬૫
ભારત : ૭૪,૯૪,૫૫૧
બ્રાઝીલ : ૫૨,૨૪,૩૬૨
(11:42 am IST)