News of Saturday, 17th February 2018
ઓસ્ટ્રેલિયામાં વસતા લઘુમતિ હિન્દુઓ માટે વિક્ટોરીઅન સરકારનો કાબિલેદાદ નિર્ણયઃ હિન્દુઓની આસ્થા સમાન શિવ વિષ્ણુ મંદિરના રિનોવેશન માટે ૧,૬૦,૦૦૦ ડોલર (અંદાજે ૧ કરોડ રૂપિયા) ફાળવ્યા
ઓસ્ટ્રેલિયાઃ ઓસ્ટ્રેલિયામાં વસતા ૪ લાખ ૪૦ હજાર જેટલા હિન્દુઓના ધાર્મિક પ્રચાર અને પ્રસાર માટે નિર્માણ પામેલા શિવ વિષ્ણુ મંદિરના રિનોવેશન માટે સ્થાનિક વિક્ટોરીયા સરકારે ૧ લાખ ૬૦ હજાર ડોલર એટલે કે અંદાજે ૧ કરોડ રૂપિયા ઉપરાંતની રકમ આપવાની ઘોષણા કરી છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(9:22 pm IST)