News of Tuesday, 18th January 2022
શેરબજાર ૪૦૦ પોઇન્ટનું ગાબડુ
શેરબજારમાં મંગળ અમંગળ બપોરે ૩ વાગ્યે સેન્સેકસ ૪૦૧ પોઇન્ટ ઘટીને ૬૦૯૦૭, અને નીફટી ૧૪ર પોઇન્ટ ઘટીને ૧૮૧૬પ ઉપર ટ્રેડ કરે છેઃ આજે તમામ સેકટર રેડ ઝોનમાં
(3:31 pm IST)