News of Tuesday, 18th January 2022
૧૯ થી ૨૩ સુધી ઉત્તર ભારતમાં વરસાદની આગાહી
બે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ અઠવાડિયે ઉત્તર ભારતને અસર કરશે, ૧૯મી અને ૨૦મી જાન્યુઆરીએ માત્ર ઝરમર વરસાદ પડશે, જ્યારે ૨૧ થી ૨૩ જાન્યુઆરી દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, તાપમાન વધશે
(12:00 am IST)