News of Tuesday, 18th January 2022
સળંગ ૫મા દિવસે રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં કોલ્ડબ્લાસ્ટ : દિવસનું તાપમાન ૯ થી ૧૧ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું
નવી દિલ્હી :આજે ૧૭ જાન્યુઆરીના રોજ રાજસ્થાનના ભરતપુરમાં બેર ખાતે દિવસનું મહત્તમ તાપમાન ૯.૨° સે સાથે ઉત્તર ભારતના મેદાન વિસ્તારોમાં સૌથી ઠંડુ સ્થળ રહ્યું છે.
પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના મોટા ભાગોમાં દિવસનું તાપમાન ૯ થી ૧૧ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે જબ્બર ઠંડીનો માહોલ આજે પણ યથાવત છે
(12:00 am IST)