News of Tuesday, 17th November 2020
બિહારમાં ચૂંટણી ફરજ માટે ગયેલા ઉતરાખંડ પીએસીના ર૦ જવાન કોવિડ-૧૯ સંક્રમિત થયા
બિહારમાં ચૂંટણી ડયુટી પર ગયેલા ઉતરાખંડના પ્રાદેશિક સશષા બલ (પીએસી) ની૩૧ મી બટાલિયનના ર૦ જવાન કોવિડ-૧૯ સંક્રમિત થયા બટાલિયનના કમાંડેંટ દદન પાલ એ બતાવ્યું પરત આવેલ ૧૦૦ પોલીસ કર્મિયોના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ર૦ પોઝિટીવ છે. પાલએ કહ્યું એમને રૂદ્રપુરમાં કોવિડ-૧૯ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.
(11:00 pm IST)