કોરોનાનો ગ્રાફ સતત વધ-ઘટ જોવા મળે છે : અમેરીકામાં નવા ૧ લાખથી વધુ કેસ નોંધાયા : હોસ્પિટલમાં જનાર દર્દીઓની સંખ્યા (૫૯૦૦૬)માં ઘટાડો : ૨૦૨૬ મૃત્યુ : યુકેમાં કોરોના કહેર યથાવત : નવા ૪૪૯૩૨ કેસ : ભારતમાં કોરોના કેસો ૧૫ હજારથી વધુ નોંધાયા : એકટીવ કેસમાં ઘટાડો
દેશમાં ૫૮.૯૮ કરોડ લોકોને ટેસ્ટ કરવામાં આવ્યા છે : કુલ ૯૭.૨૩ કરોડ રસી અપાઈ ચૂકી છે : ભારતમાં એકટીવ કેસ ૨,૦૧,૬૩૨ છે જે ગત ૨૧૮ દિવસમાં સૌથી ઓછા છે : રશિયામાં ૩૨૧૯૬ કેસ : બ્રાઝીલ ૧૫૨૩૯ કેસ : ફ્રાન્સ ૬૦૯૯ કેસ : સિંગાપોર ૩૪૪૫ કેસ : ઓસ્ટ્રેલિયા ૨૫૮૬ કેસ : દક્ષિણ કોરીયા ૧૬૮૨ કેસ : યુએઈ ૧૦૪ કેસ : સાઉદી અરેબીયા ૪૮ કેસ : ચીનમાં ૧૦ કેસ : હોંગકોંગમાં એકસાથે ૯ કેસ નોંધાયા
યુએસએ |
: |
૧,૦૦,૨૮૧ નવા કેસો |
યુકે |
: |
૪૪,૯૩૨ નવા કેસો |
રશિયા |
: |
૩૨,૧૯૬ નવા કેસો |
ભારત |
: |
૧૫,૯૮૧ નવા કેસો |
બ્રાઝિલ |
: |
૧૫,૨૩૯ નવા કેસો |
જર્મની |
: |
૧૧,૬૫૬ નવા કેસો |
ફ્રાન્સ |
: |
૬,૦૯૯ નવા કેસો |
બેલ્જિયમ |
: |
૩,૫૫૨ નવા કેસો |
કેનેડા |
: |
૩,૪૭૬ નવા કેસો |
સિંગાપોર |
: |
૩,૪૪૫ નવા કેસો |
ઇટાલી |
: |
૨,૭૩૨ નવા કેસો |
ઓસ્ટ્રેલિયા |
: |
૨,૫૮૬ નવા કેસો |
દક્ષિણ કોરિયા |
: |
૧,૬૮૨ નવા કેસો |
જાપાન |
: |
૬૧૯ નવા કેસો |
યુએઈ |
: |
૧૦૪ નવા કેસો |
સાઉદી અરેબિયા |
: |
૪૮ નવા કેસો |
ચીન |
: |
૧૦ નવા કેસો |
હોંગકોંગ |
: |
૦૯ નવા કેસો |
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો |
||
અમેરીકા |
: |
૪,૫૭,૩૮,૫૮૫ કેસો |
ભારત |
: |
૩,૪૦,૫૩,૫૭૩ કેસો |
બ્રાઝીલ |
: |
૨,૧૬,૨૭,૪૭૬ કેસો |
ભારતમાં ૨૪ કલાકમાં ૧૫ હજાર ઉપર |
||
નવા કેસ નોંધાયા |
||
નવા કેસો |
: |
૧૫,૯૮૧ કેસો |
નવા મૃત્યુ |
: |
૧૬૬ |
સાજા થયા |
: |
૧૭,૮૬૧ |
કુલ કોરોના કેસો |
: |
૩,૪૦,૫૩,૫૭૩ |
એકટીવ કેસો |
: |
૨,૦૧,૬૩૨ |
કુલ સાજા થયા |
: |
૩,૩૩,૯૯,૯૬૧ |
કુલ મૃત્યુ |
: |
૪,૫૧,૯૮૦ |
૨૪ કલાકમાં ટેસ્ટ |
: |
૯,૨૩,૦૦૩ |
કુલ ટેસ્ટ |
: |
૫૮,૯૮,૩૫,૨૫૮ |
અમેરીકામાં ૨૪ કલાકમાં |
||
નવા કેસો |
: |
૧,૦૦.૨૮૧ |
હોસ્પિટલમાં |
: |
૫૯,૦૦૬ |
આઈસીયુમાં |
: |
૧૬,૦૮૩ |
મૃત્યુ |
: |
૨,૦૨૬ |
કોરોના હવે 'કોલ્ડ સ્ટોરેજ'માં: ૨૪ કલાકમાં ૧૫,૯૮૧ કેસ નોંધાયાઃ ૧૬૬ દર્દીઓના મોત : કેરળમાં કોરોનાનો આંક ઘટ્યોઃ નવા ૮,૮૬૭ કેસ, ત્યારબાદ ૨૩૪૯ કેસ
તામિલનાડુ ૧૨૪૫ કેસ : મુંબઈ ૪૮૦ કેસ : કર્ણાટક ૪૭૦ કેસ : પશ્ચિમ ૪૫૧ કેસ : બેંગ્લોર ૨૩૨ કેસ : હિમાચલ પ્રદેશ ૯૦ કેસ : જમ્મુ કાશ્મીર ૫૧ કેસ : ગુજરાત ૧૪ કેસ : મધ્યપ્રદેશ - ઉત્તરપ્રદેશ ૦૬ કેસ : રાજસ્થાન - અમદાવાદ ૧ કેસ : ઉત્તર પૂર્વના મિઝોરમમાં ૯૦૧ કેસ : આસામમાં ૧૪૭ કેસ : મેઘાલય ૮૧ કેસ : સિક્કીમ ૧૭ કેસ : અરૂણાચલ પ્રદેશ ૬ કેસ
કેરળ |
: ૮,૮૬૭ |
મહારાષ્ટ્ર |
: ૨,૩૪૯ |
તમિલનાડુ |
: ૧,૨૪૫ |
આંધ્રપ્રદેશ |
: ૫૮૬ |
મુંબઈ |
: ૪૮૦ |
કર્ણાટક |
: ૪૭૦ |
ઓડિશા |
: ૪૬૭ |
પશ્ચિમ બંગાળ |
: ૪૫૧ |
પુણે |
: ૪૦૩ |
બેંગલોર |
: ૨૩૨ |
ચેન્નઈ |
: ૧૭૫ |
કોલકાતા |
: ૧૨૭ |
તેલંગણા |
: ૧૦૪ |
હિમાચલ પ્રદેશ |
: ૯૦ |
ગોવા |
: ૫૪ |
જમ્મુ કાશ્મીર |
: ૫૧ |
પુડુચેરી |
: ૩૭ |
દિલ્હી |
: ૨૬ |
ગુજરાત |
: ૧૪ |
હરિયાણા |
: ૧૪ |
છત્તીસગઢ |
: ૧૦ |
ઉત્તરાખંડ |
: ૧૦ |
ગુડગાંવ |
: ૦૯ |
ઝારખંડ |
: ૦૯ |
મધ્યપ્રદેશ |
: ૦૬ |
ઉત્તર પ્રદેશ |
: ૦૬ |
બિહાર |
: ૦૫ |
વડોદરા |
: ૦૪ |
સુરત |
: ૦૩ |
વલસાડ |
: ૦૩ |
ચંડીગઢ |
: ૦૨ |
અમદાવાદ |
: ૦૧ |
રાજસ્થાન |
: ૦૧ |
લખનૌ |
: ૦૧ |
જયપુર |
: ૦૦ |
રાજકોટ |
: ૦૦ |
ઉત્તર પૂર્વ |
|
મિઝોરમ |
: ૯૦૧ |
આસામ |
: ૧૪૭ |
મણિપુર |
: ૧૧૩ |
મેઘાલય |
: ૮૧ |
નાગાલેન્ડ |
: ૩૧ |
સિક્કિમ |
: ૧૭ |
અરૂણાચલ પ્રદેશ |
: ૦૬ |