મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

પીએમ બોલ્યા કોઇ સીમામા નથી ઘૂસ્યું, મોદી સરકાર ભારતીય સેના સાથે છે યા ચીનની ? કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સટાસટી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે આપ ઘટનાક્રમ સમજો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીબોલ્યા કે કોઇ સીમામાં નથી ઘૂસ્યું ચીનમાં આવેલ બેંકથી મોટું કરજ લીધું એમણે કહ્યું ફરી રક્ષામંત્રીએ કહ્યું ચીનએ દેશમાં અતિક્રમણ કર્યું, હવે ગૃહમંત્રીએ કહ્યું અતિક્રમણ નથી થયું, મોદી સરકાર ભારતીય સેના સાથે છે કે ચીનની સાથે ? આટલો ડર કઇ વાતનો ?

(10:08 pm IST)