મુખ્ય સમાચાર
News of Friday, 15th December 2017

દિલ્હીવાસીઓને જી.બી. પંત હોસ્પિટલમાં મળશે ૫૦ ટકા અનામત

દિલ્હી સરકારે જી.બી. પંત હોસ્પિટલના પ૦ ટકા બેડ રાજ્યના લોકો માટે અનામત કર્યા : આ આદેશ માટે કેટલીક શરતો રાખેલ છે જેમાં દિલ્હીના રહેવાસી હોવું અનિવાર્ય છેઃ ઉપરાંત તે સુપર-સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ હોવાના કારણે અહિં દિલ્હી સરકારના અન્ય હોસ્પિટલો દ્વારા મોકલેલ કેસ જ જોવામાં આવશે

 

(3:37 pm IST)