મુખ્ય સમાચાર
News of Wednesday, 14th February 2018

PNB કૌભાંડમાં 10 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

પંજાબ નેશનલ બેંક (PNB)ની મુંબઇ શાખામાં 1.8 અબજ ડોલર (અંદાજિત 11,330 કરોડ રૂપિયા)ની છેતરપિંડી અને અનઓથોરાઇ

ઝ્ડ ટ્રાન્ઝેક્શન બહાર આવ્યું છે. આ મામલે બેંકના 10 એમ્પ્લોઇઝને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જરૂર પડશે તો ફોરેન્સિક ઓડિટના આદેશ આપવામાં આવશે. આ કેસ 2011થી જોડાયેલો છે.

(11:51 pm IST)