મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

મહારાષ્ટ્રમા બરફવર્ષાથી 11 જિલ્લામાં 1,25 લાખ હેકટરમાં ઉભા પાકને નુકશાન

 

   ફોટો તા; 13 pak

મુંબઈ :મહારાષ્ટ્ર્ના કૃષિ મંત્રી પાંડુરંગ ફુંડકરે જણાવ્યું હતું કે રાજ્યના વિભિન્ન ભાગોમાં રવિવારે થયેલ કરાના બરફવર્ષાથી 11 જિલ્લામાં અંદાજે 1,25 લાખ હેકટરથી વધુના વિસ્તારમાં ઉભા પાકને નુકશાન થયાનો પ્રાથમિક અંદાજ છે .

(9:18 am IST)