A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined offset: 0

Filename: views/print_main_news.php

Line Number: 16

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/print_main_news.php
Line: 16
Function: _error_handler

File: /home/akilanew/public_html/application/controllers/Main_news.php
Line: 145
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

મુખ્ય સમાચાર
મુખ્ય સમાચાર
News of Sunday, 14th January 2018

સિયા મુલ્મિ વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીને દાઉદ ઇબ્રાહિમની જાનથી મારી નાખવાની ધમકીઃ મૌલાનાની માફી માગો નહીતો પરિવારખત્મ

મદરેસાના શિક્ષણની આકરી ટીક કરનાર અને મદરેસામાં આતંકીઓ તૈયાર થાય છે તેવુ જાહેર કરનાર સિયા મુસ્લિમ વકફ બોર્ડના ચેરમેન વસીમ રીઝવીને દાઉદ ઇબ્રાહીમે ધમકી આપી કહ્યું મૌલાનાઓની તાત્કાલીક માફી માગો નહી તો આખા પરિવાર સાથે ખાત્મા માટે તૈયાર રહો. મધરાત્રે અજાણ્યા શખ્સનો ફોન આવતા પોલીસ ફરિયાદ થઇ છે.

ડી કંપનીનો માણસ છું અેમ કહેલ અને દાઉદના કહેવાથી આ ફોન કર્યાનું કહેલ. વસીમ રિઝવી ઉપર પહેલા ર૦ કરોડનો કેસ પણ ઠપકારવામાં આવ્યો છે.

(3:34 pm IST)