મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સળગ્યા

વધારો ૩૦ પૈસાથી લઈને દોઢ રૂપિયા સુધીનો કરવામાં આવ્યો છે

નવી દિલ્હી તા.૧૨ : ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થતો જાય છે. સતતપણે ૧૦ – ૧૨ પૈસા વધારીને આજે પેટ્રોલ ડીઝલનો ભાવ આસમાને પહોંચી ગયો છે. ગુજરાતભરમાં આજે શુક્રવારે વધું એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ૩૦ પૈસાથી લઈને દોઢ રૂપિયા સુધીનો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં અલગ અલગ સ્થળે અલગ અલગ કિંમતો જોવા મળી હતી.

પેટ્રોલનો ભાવ

અમદાવાદમાં પેટ્રોલ – રૂ. ૭૦.૧૭, ડીઝલ – રૂ. ૬૫.૫૩, સુરતમાં પેટ્રોલ – રૂ.૭૦.૧૫, ડીઝલ – રૂ.૬૫.૫૧, રાજકોટમાં પેટ્રોલ – રૂ. ૭૧.૯૫, ડીઝલ – રૂ.૬૬.૮૬,  વડોદરામાં પેટ્રોલ – રૂ. ૭૦.૦૭, ડીઝલ – રૂ. ૬૬.૦૪, ભાવવગરમાં પેટ્રોલ – રૂ. ૭૧.૨૮, ડીઝલ – રૂ. ૬૬.૬૫, જામનગરમાં પેટ્રોલ – રૂ. ૭૦.૧૫, ડીઝલ – રૂ.૬૫.૪૯.

ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ

દસ દિવસ પછી ભાવમાં ફેર

અમદાવાદ

 

પેટ્રોલ

ડિઝલ

૩-૧-૨૦૧૮

૬૯.૨૮

૬૩.૯૩

૧૨-૧-૨૦૧૮

૭૦.૧૭

૬૫.૫૩

રાજકોટ

 

 

૩-૧-૨૦૧૮

૭૧.૨૦

૬૫.૩૯

૧૨-૧-૨૦૧૮

૭૧.૯૫

૬૬.૮૬

વડોદરા

 

 

૩-૧-૨૦૧૮

૬૯.૮૦

૬૪.૪૬

૧૨-૧-૨૦૧૮

૭૦.૭

૬૬.૭

સુરત

 

 

૦૩-૦૧-૨૦૧૮

૬૯.૨૬

૬૩.૯૧

૧૨-૦૧-૨૦૧૮

૭૦.૧૫

૬૫.૫૧

ભાવવગર

 

 

૦૩-૦૧-૨૦૧૮

૭૦.૩૮

૬૫.૦૩

૧૨-૦૧-૨૦૧૮

૭૧.૨૮

૬૬.૬૫

જામનગર

 

 

૦૩-૦૧-૨૦૧૮

૬૯.૨૬

૬૩.૮૯

૧૨-૦૧-૨૦૧૮

૭૦.૧૫

૬૫.૪૯

(4:16 pm IST)