News of Friday, 12th January 2018
કેનેડામાં પણ અમેરિકાની માફક ભારે હિમપ્રપાત : ટોરોન્ટોમાં આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર બરફથી ઢંકાયુ
કેનેડા : અમેરિકાની માફક કેનેડામાં પણ હિમવર્ષા થતાં જનજીવન ઠપ્પ થઇ જવા પામ્યું હોવાનું જાણવા મળે છે. એટલું જ નહિં ટોરોન્ટોમાં છવાઇ ગયેલા માઇનસ રર ડીગ્રી તાપમાનથી ત્યાં આવેલું શ્રી સ્વામિનારાયણ મંદિર પણ બરફથી ઢંકાઇ ગયુ હોવાનો વીડિયો વાઇરલ થયો હોવાનું જાણવા મળે છે.
(10:13 pm IST)