મુખ્ય સમાચાર
News of Monday, 12th July 2021

હોસ્પિટલની બાલ્કનીમાંથી પોપએ કર્યુ સંબોધન

ગત સપ્તાહે આંતરડાની સર્જરી બાદ ગઇકાલે રવિવારે પહેલીવાર પોપ ફ્રાંસીસે લોકોની સામે આવેલ અને ૮૪ વર્ષીય પોપએ જૈમેલી પોલીસ કલીનીકની બાલ્કનીમાંથી લોકોને બપોરે ઠીક એ સમયે જ સંબોધન કરેલ. જે સામાન્ય રીતે તેઓ સેંટ પીટસબર્ગ ખાતેથી કરે છે. તેમણે જણાવેલ કે પ્રાર્થનાઓ સાથે જોડાયેલ અનુભવી રહયો છું.

(3:21 pm IST)