ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ સળગ્યા
વધારો ૩૦ પૈસાથી લઈને દોઢ રૂપિયા સુધીનો કરવામાં આવ્યો છે
નવી દિલ્હી તા.૧૨ : ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થતો જાય છે. સતતપણે ૧૦ – ૧૨ પૈસા વધારીને આજે પેટ્રોલ ડીઝલનો ભાવ આસમાને પહોંચી ગયો છે. ગુજરાતભરમાં આજે શુક્રવારે વધું એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ૩૦ પૈસાથી લઈને દોઢ રૂપિયા સુધીનો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં અલગ અલગ સ્થળે અલગ અલગ કિંમતો જોવા મળી હતી.
પેટ્રોલનો ભાવ
અમદાવાદમાં પેટ્રોલ – રૂ. ૭૦.૧૭, ડીઝલ – રૂ. ૬૫.૫૩, સુરતમાં પેટ્રોલ – રૂ.૭૦.૧૫, ડીઝલ – રૂ.૬૫.૫૧, રાજકોટમાં પેટ્રોલ – રૂ. ૭૧.૯૫, ડીઝલ – રૂ.૬૬.૮૬, વડોદરામાં પેટ્રોલ – રૂ. ૭૦.૦૭, ડીઝલ – રૂ. ૬૬.૦૪, ભાવવગરમાં પેટ્રોલ – રૂ. ૭૧.૨૮, ડીઝલ – રૂ. ૬૬.૬૫, જામનગરમાં પેટ્રોલ – રૂ. ૭૦.૧૫, ડીઝલ – રૂ.૬૫.૪૯.
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ દસ દિવસ પછી ભાવમાં ફેર અમદાવાદ |
||
|
પેટ્રોલ |
ડિઝલ |
૩-૧-૨૦૧૮ |
૬૯.૨૮ |
૬૩.૯૩ |
૧૨-૧-૨૦૧૮ |
૭૦.૧૭ |
૬૫.૫૩ |
રાજકોટ |
|
|
૩-૧-૨૦૧૮ |
૭૧.૨૦ |
૬૫.૩૯ |
૧૨-૧-૨૦૧૮ |
૭૧.૯૫ |
૬૬.૮૬ |
વડોદરા |
|
|
૩-૧-૨૦૧૮ |
૬૯.૮૦ |
૬૪.૪૬ |
૧૨-૧-૨૦૧૮ |
૭૦.૭ |
૬૬.૭ |
સુરત |
|
|
૦૩-૦૧-૨૦૧૮ |
૬૯.૨૬ |
૬૩.૯૧ |
૧૨-૦૧-૨૦૧૮ |
૭૦.૧૫ |
૬૫.૫૧ |
ભાવવગર |
|
|
૦૩-૦૧-૨૦૧૮ |
૭૦.૩૮ |
૬૫.૦૩ |
૧૨-૦૧-૨૦૧૮ |
૭૧.૨૮ |
૬૬.૬૫ |
જામનગર |
|
|
૦૩-૦૧-૨૦૧૮ |
૬૯.૨૬ |
૬૩.૮૯ |
૧૨-૦૧-૨૦૧૮ |
૭૦.૧૫ |
૬૫.૪૯ |