News of Friday, 10th September 2021
આજે સવાર સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજસ્થાનમાં ઠેર ઠેર ભારે વરસાદ વરસી ગયો છે
સિરોહી પંથકમાં માઉન્ટ આબુ તેહસીલ ખાતે પાંચ ઇંચ અને અન્યત્ર બે થી અઢી ઇંચ પાણી પડયું છે. કોટાના ચેચટમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે.જ્યારે ઉદયપુર પંથકમાં બે થી સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નાથદ્વારામાં ત્રણ ઇંચ, રાજ સમંદમાં બે ઇંચ, ચીખલીવાસમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત પ્રતાપગઢ છોટીસાદરીમાં બે ઇંચ આસપાસ વરસાદ પડ્યો હતો
(9:39 pm IST)