ગઇકાલ કરતા ફરી કોરોનાનો ગ્રાફ ઘટયો
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૪,૯૭૩ કેસ નોંધાયા : કેરળમાં કેસમાં ઘટાડો ૨૬૨૦૦ કેસ : સાપ્તાહિક પોઝીટીવીટી રેટ ૨.૪૩% જે છેલ્લા ૭૬ દિવસથી ૩%ની નીચે છે
મહારાષ્ટ્રમાં ૪૨૧૯ કેસ : તામિલનાડુમાં ૧૫૯૬ કેસ : કર્ણાટક ૧૦૭૪ કેસ : પશ્ચિમ બંગાળ ૭૨૪ કેસ : તેલંગણા ૩૧૫ કેસ : હિમાચલ પ્રદેશ ૧૬૧ કેસ : દિલ્હી ૩૬ કેસ : ગુજરાત ૧૯ કેસ : બિહાર ૧૦ કેસ : મધ્યપ્રદેશ ૯ કેસઃ અમદાવાદ - વડોદરા - સુરત ૩ કેસ : રાજકોટ ૦ કેસ : ઉત્તર પૂર્વના મિઝોરમમાં ૧૦૬૧ કેસ : મેઘાલય ૨૧૮ કેસ : અરૂણાચલ પ્રદેશ ૫૩ કેસ : નાગાલેન્ડ ૨૫ કેસ
કેરળ : ૨૬,૨૦૦
મહારાષ્ટ્ર : ૪,૨૧૯
તમિલનાડુ : ૧,૫૯૬
આંધ્રપ્રદેશ : ૧,૪૩૯
કર્ણાટક : ૧,૦૭૪
ઓડિશા : ૭૭૧
પશ્ચિમ બંગાળ : ૭૨૪
મુંબઈ : ૪૫૮
બેંગલોર : ૩૪૩
તેલંગણા : ૩૧૫
ચેન્નઈ : ૧૮૬
જમ્મુ કાશ્મીર : ૧૭૦
હિમાચલ પ્રદેશ : ૧૬૧
કોલકાતા : ૧૧૮
હૈદરાબાદ : ૮૩
પુડુચેરી : ૮૨
ગોવા : ૭૯
દિલ્હી : ૩૬
ઝારખંડ : ૨૭
પંજાબ : ૨૬
છત્તીસગઢ : ૨૫
ગુજરાત : ૧૯
ઉત્તરાખંડ : ૧૬
હરિયાણા : ૧૩
બિહાર : ૧૦
ઉત્તર પ્રદેશ : ૦૯
મધ્યપ્રદેશ : ૦૯
રાજસ્થાન : ૦૭
ગુડગાંવ : ૦૫
ચંદીગઢ : ૦૪
અમદાવાદ : ૦૩
વડોદરા : ૦૩
સુરત : ૦૩
જયપુર : ૦૨
લખનૌ : ૦૧
રાજકોટ : ૦૦
ઉત્તર પૂર્વ
મિઝોરમ : ૧,૦૬૧
આસામ : ૪૩૭
મણિપુર : ૨૬૩
મેઘાલય : ૨૧૮
અરૂણાચલ પ્રદેશ : ૫૩
સિક્કિમ : ૬૦
નાગાલેન્ડ : ૨૫
કોરોનાનો કહેર યથાવત
અમેરીકામાં કોરોના જૈસે થે નવા ૧.૬૮ લાખથી વધુ કેસ : ૩૩૨૪ દર્દીઓએ જીવ ગુમાવ્યો : ભારતમાં કોરોના કેસોમાં આંશિક ઘટાડો ૩૪૯૭૩ કેસ : ૨૬૦ મૃત્યુ
યુકેમાં ૩૮૦૧૩ કેસ : બ્રાઝીલ ૩૦૮૯૧ કેસ : જર્મની ૧૪૨૨૮ કેસ : ફ્રાન્સ ૧૦૯૬૯ કેસ : બેલ્જીયમ ૨૫૫૩ કેસ : દક્ષિણ કોરીયા ૨૦૪૭ કેસ : ઓસ્ટ્રેલિયામાં કેસોમાં સતત વધારો ૧૭૨૩ કેસ : યુએઈ ૭૭૨ કેસ : ન્યુઝીલેન્ડ ૧૧ કેસ હોંગકોંગમાં ૨ નવા કેસ
યુએસએ : ૧,૬૮,૫૯૯ નવા કેસો
યુકે : ૩૮,૦૧૩ નવા કેસો
ભારત : ૩૪,૯૭૩ નવા કેસો
બ્રાઝિલ : ૩૦,૮૯૧ નવા કેસો
રશિયા : ૧૮,૩૮૦ નવા કેસો
જર્મની : ૧૪,૨૨૮ નવા કેસો
જાપાન : ૧૨,૩૯૮ નવા કેસો
ફ્રાન્સ : ૧૦,૯૬૯ નવા કેસો
ઇટાલી : ૫,૫૨૨ નવા કેસો
કેનેડા : ૪,૧૮૯ નવા કેસો
બેલ્જિયમ : ૨,૫૫૩ નવા કેસો
દક્ષિણ કોરિયા : ૨,૦૪૭ નવા કેસો
ઓસ્ટ્રેલિયા : ૧,૭૨૩ નવા કેસો
યુએઈ : ૭૭૨ નવા કેસો
સાઉદી અરેબિયા : ૧૦૩ નવા કેસો
ચીન : ૨૮ નવા કેસો
ન્યુઝીલેન્ડ : ૧૧ નવા કેસો
હોંગકોંગ : ૦૨ નવા કેસ
ભારતમાં ૨૪ કલાકમાં નવા ૩૪ હજારથી વધુ નવા કેસ અને ૨૬૦ મૃત્યુ નોંધાયા
નવા કેસો : ૩૪,૯૭૩ કેસો
નવા મૃત્યુ : ૨૬૦
સાજા થયા : ૩૭,૬૮૧
કુલ કોરોના કેસો : ૩,૩૧,૭૪,૯૫૪
એકટીવ કેસો : ૩,૯૦,૬૪૬
કુલ સાજા થયા : ૩,૨૩,૪૨,૨૯૯
કુલ મૃત્યુ : ૪,૪૨,૦૦૯
૨૪ કલાકમાં ટેસ્ટ : ૧૭,૮૭,૬૧૧
કુલ ટેસ્ટ : ૫૩,૮૬,૦૪,૮૫૪
ભારતમાં વેકસીનેશન
કુલ વેકસીનેશન : ૭૨,૩૭,૮૪,૫૮૬
અમેરીકામાં ૨૪ કલાકમાં
નવા કેસ : ૧,૬૮,૫૯૯
હોસ્પિટલમાં : ૧,૦૧,૮૬૮
આઈસીયુમાં : ૨૬,૪૫૧
નવા મૃત્યુ : ૩,૩૨૪
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૪,૧૫,૫૮,૮૯૩ કેસો
ભારત : ૩,૩૧,૭૪,૯૫૪ કેસો
બ્રાઝીલ : ૨,૦૯,૫૮,૮૯૯ કેસો