News of Friday, 10th September 2021
મધ્યપ્રદેશમાં ભયાનક અકસ્માતઃ ૫ બાળકો સહિત ૬ના મોત
છિંદવાડાઃ બૈતુર રીંગ રોડ ઉપર ભયંકર સડક દુઘર્ટનામાં ૬ના મોત થયા છે. તેમાં ૫ બાળકો છે. રની સ્થિતિ ગંભીર છે. નાગપુરથી ઉમરેઠ તરફ જઇ રહેલ મોટરમાં રહેલ ૬ના મોત થયા હતા. મોટરમાં ૧ મહિલા પણ હતી. મોટર પાછળના ભાગેથી સંપૂર્ણ દબાઇ ગયેલ અને ઉંડા ખાડામાં ખાબકી હતી.
(3:39 pm IST)