મુખ્ય સમાચાર
News of Friday, 10th September 2021

મમતા બેનર્જી સામે લડશે ભાજપની પ્રિયંકા ટીબરીવાલ

કોલકતા : પશ્ચિમ બંગાળ વિધાનસભા પેટાચૂંટણીમાં ભવાનીપુરની બેઠક ઉપર મુખ્યમંત્રી - તૃણમુલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જી સામે ભારતીય જનતા પક્ષના પ્રિયંકા ટીબરીવાલ લડત આપશે.

(3:38 pm IST)