News of Tuesday, 10th August 2021
સ્વાતંત્ર્ય દિવસ પછી તરત જ મહારાષ્ટ્રમાં સ્કૂલ ખુલી જશે
મહારાષ્ટ્રમાં ૧૭ ઓગસ્ટથી સ્કૂલો ખુલી જશે, ગામડાઓમાં ૫ થી ૮ ધોરણના અને શહેરોમાં ૮ થી ૧૨ ધોરણના ક્લાસ ચાલશે..
(10:09 pm IST)