મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

ISI સાથે સંપર્કમાં હતો ફારૂક ટકલો : દુબઇમાં સંભાળતો હતો દાઉદ ઇબ્રાહીમનો ધંધો

નવી દિલ્હી : ભારતીય ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે દાઉદનો ખાસ સાથીદાર ફારૂક ટકલો પાકિસ્તાનમાં ISI ના સંપર્કમાં હતો : તે કાયમ દુબઇ અને કરાંચી અવરજવર કરતો હતો ફારૂક ટકલાએ યુએઇમાં પોતાનું નેટવર્ક મજબૂત કર્યુ હતું : તે દાઉદના ઇશારે યુએઇમાં ગેંગના સભ્યોને મદદ કરતો : તે દાઉદના ગેરકાનૂની ધંધાને પણ સંભાળતો હતો : તે મોહમદ યાસીન મંસુરી ઉર્ફે લંગડાનો ભાઇ છે

(3:49 pm IST)