News of Tuesday, 6th February 2018
ઇન્ટ્રાડે ૧૨૭૫ પોઇન્ટના કડાકા બાદ બપોરે સેન્સેકસ-નિફટીમાં જોરદાર સુધારો
મુંબઇ : આજે સવારે શેરબજારમાં વેચવાલીની સુનામી આવતા સેન્સેકસમાં ૧૨૭૫ પોઇન્ટનો કડાકો બોલી ગયા બાદ બપોરે જોરદાર રિકવરી જોવા મળી હતીઃ આ લખાય છે ત્યારે ૨.૪પ કલાકે સેન્સેકસ સુધરીને ૪૦૨ પોઇન્ટ ડાઉન થઇને ૩૪૩૬૬ ઉપર તથા નિફટી ૧૨૩ પોઇન્ટ ઘટીને ૧૦૫૪૩ ઉપર ટ્રેડ કરી રહ્યા છે
(2:47 pm IST)