News of Monday, 5th December 2022
નરેન્દ્રભાઇએ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યું
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં બીજા તબક્કા માટે મતદાન ચાલુ છે. બીજા તબક્કામાં અમદાવાદ શહેરની ૧૬ બેઠકો પર પણ મતદાન થઇ રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાબરમતી વિધાનસભા વિસ્તારની રાણીપમાં આવેલી નિશાન સ્કૂલમાં મતદાન કર્યું હતું.
(10:33 am IST)