મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

જૂનાગઢના વડાલ પાસે બે એસ,ટી,બસ સળગાવી હોવાની અફવા ફેલાણી :સત્તાવાર ઇન્કાર :સાવચેતીરૂપે જૂનાગઢ રૂટ ઉપર બસ વહેવાર બંધ :કેશોદ બસ સ્ટેશન ઉપર મુસાફરો મુશેકેલીમાં :ડીસી દોડી ગયા

રાજકોટ :જૂનાગઢના વડાલ પાસે બે એસ,ટી,બસ સળગાવી હોવાની અફવા ફેલાણી હોવાનું અને આવી કોઈ ઘટના બની હોવાની સત્તાવાર ઇનકાર કરાયો છે સાવચેતીરૂપે જૂનાગઢ રૂટ ઉપર બસ વહેવાર બંધ કરાઈ છે દરમિયાન કેશોદ બસ સ્ટેશન ઉપર મુસાફરો મુશેકેલીમાં મુકાયા હોવાના અહેવાલ છે :ડીસી દોડી ગયાછે 

(11:19 pm IST)